________________
૧૨. ક
મેં હું ગૌતમ! એકથી માંડી આઠ હપ્તામાં આંધી લે છે. નવ હપ્તા થતા નથી.
બાકીના વૈમાનિક સુધીના જીવાની .ખાખતમાં પણ તે જ પ્રમાણે સમજવુ.
૧
[-સમ॰ ૧૫૪]
આયુપરિણામસ્વભાવ-શક્તિ–ધમ નવવિધ કહે છે.-૧. જીવની નિયત થયેલી ગતિને આયુકમ જે શક્તિ વડે પ્ર!સ કરાવે તે ગતિ પરિણામ ’.
૨. (આયુકમના જે સ્વભાવ વડે અમુક જ ગતિના અધ થાય જેમકે નરકાયુના સ્વભાવ એવો છે કે તેથી મનુષ્યગતિ કે તિયચતિ નામકમ તા બધાય, પણ દેવગતિ કે નરકગતિ નામકમ નથી ખધાતુ — તે ) ‘ગતિબધ્ધન પરિણામ. ’
૩. (આયુની જે અન્તમુહૂતથી માંડીને ૩૩ સાગરે પમ સુધીની સ્થિતિ છે તે ) ‘ સ્થિતિપરિણામ ’,
૪. ( પૂર્વના આયુકમના જે સ્વભાવ વડે અમુક જ પ્રમાણમાં ભાવી આધુસ્થિતિના ખધ પડે છે જેમકે — તિય ચ આયુ જો ભાગવતા હોય તે ભાવી દેવાયુને ઉત્કૃષ્ટ અધ ૧૮ જ સાગરોપમ પડે છે- તે ) · સ્થિતિ અધનપરિણામ.’ પ. (આયુના જે સ્વભાવથી જીવ ઊધ્વગમનની શક્તિ પામે છે તે ) ઊવગૌરવપરિણામ.
6
-
C
>
૧ જે આયુધક પરિણામ તીવ્ર હોય તે એક સાથે જ આયુકના બધા દલિકાને ગ્રહણ કરી લે છે, અને પરિણામની જેવી મદતા તે પ્રમાણે એ વખતમાં કે ત્રણ વખતમાં એમ વધારેમાં વધારે આઠ વારમાં બધા આયુના દલિકાને ગ્રહણ કરી જ લે છે.
૨. અહીં ગૌરવના અથ ગમન સમજવે. આગળનાં ગૌરવ પણ આ જ રીતે સમજી લેવાં.
થા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org