________________
સ્થાનાંગ સમવાયાંગઃ ૧ ૬. અગૌરવપરિણામ. ૭. તિગૌરવપરિણામ. ૮. દીઘગૌરવપરિણામ. ૯. હુસ્વગૌરવપરિણામ.
સ્થા૬૮૬) નામકમ કર પ્રકારનું છે – ૧. ગતિનામ (દેવાદિ ચાર ગતિઓ પ્રાપ્ત કરાવનાર
કમ); [ સમાન પરિણમ અનુભવાવનાર); ૨. જાતિનામ (એકે દિયત્વથી લઈ પચેંદ્રિયત્ન સુધી ૩શરીરનામ; ૪. શરીરાંગોપાંગ નામ; ૫. શરીર બંધન નામ (પ્રથમ ગૃહીત ઔદારિકાદિ પુગલો સાથે નવા ગ્રહણ કરાતાં તેવાં પુદ્ગલોને
સંબંધ કરી આપનાર ); ૬, શરીર સંઘાતન નામ (બદ્ધ પગલેને તે તે
શરીરના આકારમાં ગોઠવી આપનાર); ૭. સંહનન નામ (હાડબંધની વિશિષ્ટ રચનાઓનું
નિમિત્ત); ૮. સંસ્થાનું નામ (શરીરની વિવિધ આકૃતિઓનું
નિમિત્ત); ૯ વર્ણનામ; ૧૦, ગંધનામ; ૧૨. સ્પશનામ; ૧૩. અગુરુલનામ (નહી ભારે, નહીં હલકું એવા
શરીરનું નિમિત્ત); ૧૪. ઉપઘાત નામ (પડજીભ, ચોરદાંત, રસળી વગેરે
અવયવે પ્રાપ્ત કરાવનાર);
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org