________________
૧૨. કમ ૧૫. પરાઘાત નામ (દશન કે વાણીથી બીજાને આંજી
નાખે તેવી દશા પ્રાપ્ત કરાવનાર); ૧૬, આનુપૂવી નામ (જન્માંતર જતા જીવને આકાશ
પ્રદેશની શ્રેણી અનુસાર ગમન કરાવનાર); ૧૭. ઉચ્છવાસનામ(શ્વાસોચ્છવાસની શક્તિનું નિયામક); ૧૮. આપનામ (અનુષ્ણ શરીરમાં ઉષ્ણપ્રકાશનું
નિયામક ); ૧૯ ઉદ્યોતનામ (શીતપ્રકાશનું નિયામક); ૨૦. વિહગગતિનામ (પ્રશસ્ત અને અપ્રશસ્ત ચાલનું
નિયામક); ૨૧. ત્રસનામ (સ્વતંત્રપણે ગમન કરવાની શક્તિનું
નિયામક); ૨૨. સ્થાવરનામ (ઉપરથી ઊલટું); ર૩. સૂક્ષ્મનામ (ચમચક્ષુને અગેર શરીરની પ્રાપ્તિનું
નિયામક); ર૪. બાદરનામ (ઉપરથી ઊલટું); ૨૫. પર્યાપ્તનામ (શરીરને યોગ્ય ઇંદ્રિયાદિની પર્યાતિ
પૂરી કરાવનાર); ર૬. અપર્યાપ્ત નામ (તેથી ઊલટું); ૨૭. સાધારણશરીર નામ (અનંત જી વચ્ચે એક
સાધારણ શરીર પ્રાપ્ત કરાવનાર); ૨૮. પ્રત્યેક શરીર નામ (જીવદીઠ ભિન્ન ભિન્ન શરીર
પ્રાપ્ત કરાવનાર); ર૯. સ્થિરનામ (હાડકાં, દાંત આદિ સ્થિર અવય
પ્રાપ્ત કરાવનાર); ૩૦, અસ્થિરનામ (જીભ આદિ અસ્થિર અવયવે પ્રાપ્ત
કરાવનાર);
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org