________________
સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ ૩૧. શુભનામ (નાભિની ઉપરના અવયવે પ્રશસ્ત
ગણાવનાર); ૩૨. અશુભનામ (નાભિની નીચેના અવયવો અપ્રશસ્ત
ગણવનાર); ૩૩. સુભગનામ (ઉપકાર નહીં કરવા છતાં સવને
પ્રિય બનાવનાર); ૩૪. દુર્ભાગનામ (ઉપકાર કરવા છતાં સવને પ્રિય ન
બનાવનાર); . ૩૫. સુસ્વરનામ; ૩૬. દુઃસ્વરનામ; ૩૭. આયનામ (બેલ્યું બહુ માન્ય કરાવનાર); ૩૮. અનાદેયનામ (એથી ઊલટું); ૩. યશેકીતિનામ; ૪૦. અયશેકીતિનામ; ૪૧. નિર્માણનામ (શરીરનાં અંગપ્રત્યંગ યથોચિત | ગઠવનાર); ૪૨. તીર્થ કરનામ (ધમતી પ્રવર્તાવવાની શક્તિ અપનાર).
-સમ૦ ૪૨] મિથ્યાષ્ટિ અપર્યાપ્ત વિકન્દ્રિયન સંકિલષ્ટ પરિણા. વાળ થઈ નામકની ૨૫ ઉત્તરપ્રકૃતિએ બાંધે –
૧. હીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિયમને કોઈ વિકલૈંટિય મિથ્યાષ્ટિ જીવ જ્યારે વિકસેંદ્રિય પ્રાયોગ્ય નામકર્મ બાંધો હોય, અને તે પણ અપર્યાપ્ત વિકસેંદ્રિય પ્રાગ્ય નામકર્મ બાંધતો હોય, ત્યારે અહીં ગણાવેલી ૨૫ અપ્રશસ્ત નામકર્મની પ્રકૃતિએ બાંધે છે, અન્યથા નહીં. જુઓ છો કર્મગ્રંથ, (મ, ટીકા) પૃ. ૧૭૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org