________________
સ્થાનાંગસમવાયાંગ ૧ મોહનીય કમનાં ત્રીસ નિમિત્તો છે ––
૧. ત્રસ જીવોને પાણીમાં નાખી પગથી કચરી મારી નાખે.
૨. કોઈના માથાને ચામડાથી વીંટી મારી નાખે. ૩. કેઈને મઢે ડૂચે દઈ મારી નાખે.
૪. બંધ ઘરમાં ખૂબ અગ્નિ સળગાવી તેના ધૂમાડાથી જીની હત્યા કરે.
૫. સંકિલષ્ટ ચિત્તથી કેઈના માથાને ધડથી કાપી નાખી પછી ધડને પણ વિદ્યારે તે.
દ. કોઈને ઠગીને (વિષયુક્ત) ફળથી અથવા લાકડીથી હત્યા કરતાં કરતાં પણ તેની પાછી મજાક કરે.
૭. પિતાના કપટ વડે બીજા કપટને ઢાંકી દે (ગૂઢાચારી), પિતાના દેશને અ૫લાપ કરે, તથા અસત્ય બોલે.
૮. પિતાના અપકૃત્યને ભાર બીજાને માથે નાખી દે અથવા બીજાની સામે કેઈના દોષ ઉઘાડા પાડી દે અને તેને કહ્યું કે તે આ કયુ છે વગેરે.
૯. અસત્ય જાણવા છતાં સાચું-જૂઠું પરિષદમાં બેલ્યા કરે અને કલહ કરાવે.
૧૦. રાજાને અમાત્ય હોય છતાં પ્રજામાં વિદ્રોહ જગવી તેની આવકના માર્ગો બંધ કરે અથવા રાણીને મારી નખાવે અને રાજાને બહાર કઢાવી મૂકે.
૧. આ જ મોહનીયસ્થાનનું વર્ણન ભગવાને દશાશ્રુતરકંધ અ૦ ૯માં કહ્યું છે. ટીકાકાર જણાવે છે કે, અહીં મોહનીય શબ્દથી સામાન્ય રીતે આઠે કમ સમજવાં જોઈએ અને વિશેષ રીતે જ મોહનીય કે જે ચોથું કામ છે, તે સમજવું. આવશ્યક સૂત્રમાં (અ. ૪) પણ આ મહામોહનીય સ્થાનને ઉલ્લેખ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org