________________
૧૨. કમ $ જીવોએ છ સ્થાનથી પાપકર્મનું ચયન કર્યું છે, કરે છે અને કરશેઃ
૧. પૃથ્વીકાયરૂપે; ૨. અપકાયરૂપ; ૩. તેજસ કાયરૂપે, ૪. વાયુકાયરૂપ; ૫. વનસ્પતિકાયરૂપિ; ૬. ત્રસકાયરૂપે. છુ તેવી જ રીતે ઉપયન યાવતુ નિરા વિષે સમજી
લેવું.
- સ્થા. ૫૪૦ ] $ દાનના દશ ભેદ છે – ૧. અનુકંપાદાન (અનાથ કે પીડિતને કૃપાથી દેવાતું); ૨. સંગ્રડદાન (આપત્તિમાં કે અભ્યદયમાં સહાય
કરવી તે); ૩. ભયદાન (ડરીને જે કંઈ રાજા કે પોલીસને દેવું તે) ૪. કારુણ્યદાન (શેક અર્થાત્ પુત્રાદિ વિયોગને કારણે,
તેની પાછળ કોઈ દેવું તે; ૫. લજજાદાન (ઈચ્છા ન હોવા છતાં પાંચ માણસ
વચ્ચે બેઠે હોય અને આપે તે); ૬. ગૌરવદાન (પોતાના યશ માટે ગર્વથી દેવું તે); ૭. અધર્માદાન (અધમી પુરુષને દાન); ૮. ધમદાન (સુપાત્રને દાન); ૯. આશાદાન (સુફળની આશાથી દીધેલું દાન); ૧૦. પ્રત્યુપકાર દાન (કરેલા ઉપકારનો બદલો વાળવા
કરાતું દાન).
૧. દાન સાતવેદનીયના બંધના કારણરૂપ હેવાથી અહીં કમબંધના નિમિત્તના પ્રકરણમાં ગોઠવ્યું છે. જુઓ તત્ત્વાર્થ૦ ૬, ૧૩. વિશેષ માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ ન. ૪.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org