________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૧ તેવી જ રીતે ઉપયન, બંધ, ઉદીરણ, વેદના અને નિજરાના ત્રણ ત્રણ દંડક કહેવા.
[ સ્થા ૨૫૦ ] જીવેએ ચાર સ્થાનથી૧ પાપકામના પુદ્ગલોનું ચયન કર્યું છે, કરે છે અને કરશે -
૧. નારકરૂપે ૨. તિય"ચરૂપે; ૩. મનુષ્યરૂપ; ૪.
દેવરૂપે.
શુ તેવી જ રીતે ઉપચયન, બંધ, ઉદીરણું, વેદના અને નિજ રા વિષે પણ સમજવું.
- - સ્થા૦ ૩૮૭] $ જીએ પાંચ સ્થાનથી પાપકમનું ચયન કર્યું છે, કરે છે અને કરશે -
૧. એકેન્દ્રિયરૂપે, ર, બેઈન્દ્રિયરૂપે, ૩. ત્રીન્દ્રિયરૂપે, ૪. ચતુરિન્દ્રિયરૂપે; પ. પચેન્દ્રિયરૂપે.
$ તેવી જ રીતે ઉપયન યાવત્ નિજરા વિષે પણ સમજવું.
[- સ્થા૪૭૪ ]
૧. આ ચારમાંથી પછીના ત્રણમાં નર-માદા એ બે બે ભેદો ઉમેરી સાત સ્થાનક થાય છે. –સ્થા. ૫૯૨; અને ચારેને પ્રથમ સમયના અને અપ્રથમસમયના એમ બે બે ભેદ લગાડવાથી આઠ સ્થાનક થાય છે. –સ્થા૦ ૬૬ ૦.
૨. આ પાંચમાં પણ દરેકમાં પ્રથમ સમયના અને અપ્રથમ સમયના એવા બે બે ભેદ ઉમેરતાં દશ સ્થાનક થાય. (-સ્થા ૭૮૩); તથા એકેન્દ્રિયને બદલે પૃથ્વી, અપ, તેજસુ, વાયુ, અને વનસ્પતિ એ વિભાગો ઉમેરતાં નવ સ્થાનક થાય (સ્થા૦ ૭૦૨).
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org