________________
( ૧૨. કર્મ જીએ સીરૂપે, પુરુષરૂપે અને નપુંસકરૂપે પાપકમના પુગલનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. તેવી જ રીતે ઉપચયન, યાવત્ નિર્જરા વિષે પણ સમજવું.
[–સ્થાર૩૩] $ જીવો બે પ્રકારે પાપકર્મ બાંધે છે૧. રાગથી, ૨. દ્વેિષથી.
ડ છ બે પ્રકારે પાપકમની ઉદીરણ કરે છે, અર્થાત્ સમય પહેલાં પ્રયત્નવિશેષથી કમફલને અનુભવ કરી લે છે – ૧. આભુપગમિકી વેદના વડે – પિતાની મેળે
સ્વીકારેલી વેદના વડે. ૨. ઔપકમિટી – કમની ઉદીરણને કારણે આવી
પડેલી વેદના વડે. $ તે જ પ્રમાણે વેદના અને નિરા વિષે સમજવું
* [–સ્થા ૯૬] શું છે એ ચાર સ્થાનથી આડે કમ પ્રકૃતિનું ચયન કર્યું છે, કરે છે અને કરશે:
• ૧ ક્રોધથી; ૨. માનથી; ૩. માયાથી; ૪. લોભથી.
$ નારકથી માંડી વિમાનિક સુધીનારજીએ ઉપરનાં ચાર કારણથી આઠે કમનું ચયન કર્યું છે, કરે છે અને કરશે.
૧. અંગુત્તરમાં ત્રણ પ્રકારે કર્મસમુદય માન્યો છે – લોભજ, દોષજ – દ્વેષજ અને મેહજ. – ૩, ૩૩. અને સર્વમાં મેહજ વધારે દોષજનક છે એમ કહ્યું છે.– અંગુઠ ૩. ૯૭; તથા ૬. ૩૯.
૨. (૧) નારક, (૨–૧૧) ભવનપતિ, (૧૨–૧૯) સ્થાવરકાય તથા કીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય, (૨૦) તિર્યંચ પંચેન્દ્રિય, (૨૧) મનુષ્ય, (૨૨-૨૪) વાણવ્યંતર, જતિષ્ક, અને વૈમાનિક.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org