________________
.
to
સ્થાનાંગ-સમવાયાંગ: ૧
-
ઙ્ગ નિકાચિતના ચાર પ્રકાર છે. ૧. પ્રકૃતિનિકાચિત; ૨. સ્થિતિનિકાચિત; ૩. અનુભાવનિકાચિત; ૪. પ્રદેશનિકાચિત,
[સ્થા ૨૬]
કમ' ચાર પ્રકારનુ છે
(૧) ૧. શુભ ને શુભાનુબધી;૨ ૨. શુભ ને અશુભાનુબધી; ૩. અશુભ ને અશુભાનુખશ્રી ૪. અશુભ ને શુભાનુબધી.
(ર) ૧. શુભ ને શુભવપાકી; ર. શુભ ને અશુભવિપાકી; ૩. અશુભ ને અશુભવિપાકી; ૪. અશુભ ને શુભવિપાકી.
[-સ્થા॰ ૩૬૨]
૨,
અધકો અને કર્મ બંધનું કારણ
§ જીવે ત્રસરૂપે રહીને અને સ્થાવર રૂપે રહીને પાપકમનું ચયન કરે છે. (પાપકમ એકઠાં કરે છે), કાળમાં ચયન કર્યું છે અને ભવિષ્યમાં કરશે.
ભૂત
હુ તેવી જ રીતે ત્રણે કાળ સંબધી ઉપચયન ( વૃદ્ધિ, પુષ્ટિ), બંધ, ઉદીરણા, વેદના, અને નિર્જરા વિષે પણ સમજવું.
-
[સ્થા ૧૧૭]
૧. નિકાચિત એ એવી કર્નાવસ્થા છે કે, જેમાં આછુંવત્તું કરવું, સક્રમ કરવા વગેરે કાંઈ ફેરફાર શક જ નથી.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
ર. શુક એટલે પુણ્યકમ; તે જ્યારે ભેગવાતું હોય ત્યારે આત્મપરિણામ એવા રહે કે પાછા શુભકર્માનો જ બંધ થાય. આને મળતી બૌદ્ધ માન્યતા માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩.
૩, કોઈ કર્મીને શુભ ખધ પડી હોય, અને તેના વિષાક પણ શુભ હાય. જેમકે, સાતાવેનીય કમ બાંધ્યું હોય અને જ્યારે તે ઉદયમાં આવે ત્યારે તે સુખ આપે તે તે શુભ અને શુભવિપાકી કહેવાય.
www.jainelibrary.org