________________
૬. પરચૂરણ
૮૭ (૨) કોઈ પણ વસ્તુમાં અનન્તની આપણા કરવી તે સ્થાપના અનંતક,
(૩) ગણવા યોગ્ય જે અનંત દ્રવ્ય તે દ્રવ્યાનંતક. (૪) અનન્ત એવી જે સંખ્યા તે ગણનાનંતક. (૫) અનંત પ્રદેશે તે પ્રદેશાનcક.
(૧) એક દીર્ધતાની અપેક્ષા કરીને જે અનંત હોય તે એકતઃ અનંતક = એક શ્રેણીનું ક્ષેત્ર.
(૨) લંબાઈ અને પહોળાઈ એમ બે અપેક્ષાથી જે અનંત તે દ્વિધાઅનંતક = પ્રતરક્ષેત્ર.
(૩) રુચકથી માંડીને જે પૂર્વા આદિ કોઈ એક દિશામાં દેશને વિસ્તાર હોય, તેના પ્રદેશની અપેક્ષાએ તે દેશવિસ્તારાનંતક કહેવાય.
(૪) સર્વાકાશ એ અનંત પ્રદેશી હેવાથી સર્વવિસ્તરાનન્તક.
(૫) અનાદિઅનંત જીવાદિદ્રવ્ય અનંત સમયની સ્થિતિવાળું છે તેથી તે શાશ્વતાનંતક.
સ્થા.-૫૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org