________________
સમવાયાંગને અંતે આવી રીતે આ શાસ્ત્રમાં કુલકરવંશ, તીર્થકરવંશ, ચક્રવર્તાવંશ, દશારવંશ, ગણધરવંશ, ત્રાષિવંશ, યતિવંશ, મુનિવંશ કહેવામાં આવ્યા છે. અને આ શ્રુત, કૃતાંગ, શ્રુતસમાસ, શ્રુતસ્કંધ, સમવાય, સંખ્યા, સમસ્તાંગ, અથવા અધ્યયન ભગવાને કહ્યું છે – એમ હું (સુધર્મા) કહું છું.
[-સમય ૧૫૯]
૯૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org