________________
૬. પરચૂરણ તે ઉપસર્ગ પ્રસિદ્ધ જ છે. જુઓ ભગવતી શતક ૧૫, પૃ૦ ર૯૪. દિગંબર કથાનકોમાં આ ગોશાળાનો પ્રસંગ નથી આવતો.
(૨) ગર્ભહરણ ઘટના એ ભગવાન મહાવીરના જીવનની જ છે. બીજી કોઈ આવી ઘટના બની નથી એટલે એ અદ્દભુત મનાય છે – જુઓ આચારાંગ ૨, ૧૫, અને આવશ્યક નિ૦ ભાષ્ય ગા ૪૭ થી. પણ ભગવતીમાં જ્યાં દેવાનંદાનો પ્રસંગ છે ત્યાં ભગવાને તેણીને ખરી માતા જણાવી છે, પણ ગર્ભ હરખઘટનાનો ઉલ્લેખ નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે, ભગવતી શ૦ ૫, ઉ૦ ૩૩, ૫૦ ૨૫૯. દિગંબરો આ ઘટના માનતા નથી.
(૪) જાભિક ગામની બહાર ઋજુવાલિકા નદીના કાંઠે શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી રાત્રે તે મહસેન નામના ઉદ્યાનમાં ગયા ત્યાં દેવેએ તેમની જ્ઞાનત્પત્તિનો ઉત્સવ કર્યો. કુતુહલવશ અનેક લોકે આવ્યા. ભગવાને દેશના દીધી પણ કોઈએ ચારિત્ર અંગીકાર કર્યું નહિ. આથી તેમની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ – એટલે તેમની પ્રથમ પરિષદને અભવ્ય કહી છે. આ પણ એક આશ્ચર્યકર ઘટના છે. જુઓ આવશ્યકનિટુ ગા. પ૩૮. ત્યાર પછી ભગવાન મધ્યમ અપાપામાં ગયા અને ત્યાં ગણધરને દીક્ષા દીધી.
(૫) ધાતકી ખંડના ભરતની અમરકંકાના નિવાસી પદ્મરાજે દેવની મદદથી પાંડવભાર્યા દ્રૌપદીનું અપહરણ કર્યું હતું. તે લેવા માટે કૃષણ ત્યાં ગયા એ પણ અદભુત ઘટના છે–જુઓ જ્ઞાતાધમ કથા-અવરકંકા અધ્યયન ૧૬ મું.
(૬) ભગવાનની છદ્મસ્થાવસ્થામાં ચંદ્ર અને સૂર્ય અને પિતાના શાશ્વત વિમાન સાથે આવ્યા અને દર્શન કર્યા, એ પણ એક આશ્ચર્ય ઘટના બની છે. આ ઘટના કોશાબમાં બની હતી. આવશ્યકનિર્યુક્તિ ગા૦ ૫૧૬.
(૭) શાંબી નામની નગરીમાં સંમુખ નામનો રાજા હતો. તેણે કેાઈ વીરય નામના માણસની સુંદર પત્ની વનમાલા હરી લઈ પિતાના રાણીવાસમાં રાખી; અને બને સુખે રહેવા લાગ્યાં. વીરય વનમાલાના વિવેગમાં ગાંડા જેવો થઈ આમ તેમ ફરવા માંડ્યો અને અંતે બાલતપસ્વી થશે. એક દિવસ તેની એવી સ્થિતિ રાજ સંમુખે અને રાણું વનમાલાએ જોઈ. અને બનેને એકસાથે પશ્ચાત્તાપ થયો કે આ બિચારો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org