________________
a
અચેાનિ ત્રણ છે
સ્થાનાંગ-સમવાયાંગ છ
૧. સામ; ર. ૬ડ; ૩. ભેદ,
[-સ્થા૦ ૧૮૫]
આત્મરક્ષા ત્રણ છે
૧. ધાર્મિક બાબતાથી પ્રેરણા લઈ, ૨. મૌન લઈ; ૩. ઊઠીને બીજી એકાંત જગ્યાએ ચાલ્યા જઈ,
[-સ્થા॰ ૧૭૨ ]
ટિપ્પણ
૧. આનન્તયના ભેદે – સાતત્ય, અવિચ્છેદ, અવિરહ એ બધા એકાક છે.
(૧) સતત જીવાની ઉત્પત્તિ તે ઉત્પાદાનત —જેમકે નરગતિમાં ઉત્કૃષ્ટ અસ ંખ્યાત સમય સુધી સતત નારકા ઉત્પન્ન થાય છે. પછી ઉત્પાદ્રવિરહ કાળ આવે છે.
(૨) તે જ પ્રમાણે વ્યય – અર્થાત્ મૃત્યુ વિષે સમજી લેવાનું. (૩) પ્રદેશાનન્તય (૪) સમયાનન્ત.
(૫) ઉત્પાદાદિ કાઈ વિરોષની વિવક્ષા ન હોય ને જે સામાન્ય સાતત્ય તે સામાન્યાનન્ત.
૨. છેદનના ભેદ latest
(૧) નવીન પર્યાયની ઉત્પત્તિથી વાદિ દ્રવ્યને પૂર્વ પર્યોચની અપેક્ષાએ છેદ - નારા થાય છે, તેથી તે ઉત્પાદ છેદન.
(ર) પૂં પર્યાચના વ્યચ-નાશથી જીવ આદિ દ્રવ્યનું જે છેદન વ્યય – વિગમ-નારા થયા તે ચચ છેદ્ભુત.
(૩) જીવના કર્મબંધના નાશ અને પુલરક ધથી અમુક પરમાણુના સબંધના નારા તે બધòદન.
(૪) જીવાદિ દ્રવ્યના પ્રદેશના બુદ્ધિથી વિભાગ કરવા તે પ્રદેશ છેદન. (૫) વાર્દિને બે વિભાગમાં કરવું, તે દ્વિધાકાર ઈંદન.
૩. આાના ભેદો ક
(૧) તીથંકરાને કેવળજ્ઞાન પછી ઉપસર્યાં નથી થતા પણ ભગવાન મહાવીરને થયા – ગેાશાલે તેજાલેયા મૂકી અને ભગવાનને દેહપીડા થઈ,
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org