________________
૯૩
૬. પરચૂરણ ચિકિત્સાનાં ચાર અંગ છે – ૧. વૈદ્ય; ૨. ઔષધ, ૩. રેગી; ૪. પરિચર્યા.
[-સ્થા૦ ૩૪૩] ચિકિત્સક (વૈદ્ય) ચાર પ્રકારને છે –
૧. પોતાની ચિકિત્સા કરે પણ બીજાની ન કરે, ૨. બીજાની ચિકિત્સા કરે પણ પિતાની ન કરે, ૩. બીજાની ચિકત્સા ન કરે અને પોતાની પણ ન કરે; ૪. પિતાની ચિકત્સા કરે અને બીજાની પણ કરે.
સ્થા. ૩૪૪] ગોત્પત્તિનાં નવ કારણ છે –
૧. અત્યશન; ૨. અહિતાશન; ૩. અતિનિદ્રા; ૪. અતિજાગરણ; પ. મૂત્રાવરોધ; ૬. મલાવરોધ; ૭. અશ્વગમન - રસ્તે ચાલવાથી થાક લાગે તે; ૮. પ્રતિકૂલ ભજન: ૯. કામવિકાર.
[-સ્થા ૬૬૭] ૭. દંડનીતિ વગેરે દંડનીતિના સાત પ્રકાર છે –
૧. હકાર૧, ૨, મકકાર; ૩. ધિક્કાર; ૪. પરિભાષણ (અપરાધીને ઠપકે દેવે – “અહીંથી જઈશ નહીં” -તે); ૫. મંડલબંધ (ક્ષેત્રમર્યાદા કરી તેથી બહાર ન જવાની આજ્ઞા); ૬. ચારક – કેદ; ૭. છવિરછેદ – હસ્ત, પાદ વગેરે કાપી નાખવા.
[ – સ્થા૫૫૭] ૧. પ્રથમની ત્રણ નીતિ વિશે જુઓ મહાપુરુષ ખંડમાં ટિપ્પણી. આવ૦ નિરા ગા ૧૬૪ થી.
૨. અંતિમ ચાર ભરતરાજાના વખતથી શરૂ થઈ છે. આવનિ. ગાર ૧૬૬ અને મૂળભાષ્ય ગા. ૩. કોઈને મતે આ ચારમાંથી પ્રથમની બે ઋષભના સમયમાં અને અંતિમ બે ભરતના સમયમાંથી શરૂ થઈ એમ કહે છે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org