________________
સ્થાનાંગ સમવાયાંગ ૭ ૪. સૂતેલે કેવી રીતે જાગે પાંચ કારણે સૂતેલો જાગી જાય –
૧. શબ્દથી; ૨. સ્પર્શથી; ૩. ભૂખથી; ૪. નિદ્રાક્ષય થયે; ૫. સ્વપ્નદર્શન થયે.
થા. ૪૩૬] ૫. અત - અનન્ત અંત (અર્થાત્ નિર્ણય – પાર – પરમરહસ્ય) ત્રણ છે –
૧. લેકાન્ત (લૌકિક અર્થશાસાદિનું રહસ્ય); ૨. વેદાન્ત (વેદ-ગાદિનું રહસ્ય ); ૩. સમયાન્ત (જૈન સિદ્ધાંતનું રહસ્ય).
[– સ્થા. ૨૧૯] અનન્ત પાંચ પ્રકારનું છે –
(૧) ૧. નામ અનન્તક; ૨. સ્થાપના અનન્તક; ૩. દિવ્યાનન્તક; ૪. ગણનાનન્તક; ૫. પ્રદેશાનન્તક.
(૨) ૧. એકતા અનન્તક; ૨. દ્વિધા અનન્તક; ૩. દેશવિસ્તાર અનન્તક; ૪. સર્વ વિસ્તાર અનન્તક; પ. શાશ્વતાનન્તક.
1 – સ્થા. ૪૬૨] અનcક દશ છે – ૧- ૧૦. ઉપર્યુક્ત.
[ – સ્થા. ૭૩૧ ] ૬. વૈદક શાસ્ત્ર રોગ ચાર પ્રકારને છે –
૧. વાતજન્ય, ૨. પિત્તજન્ય; ૩. શ્લેષ્મજન્ય; ૪. સંનિપાતજન્ય.
૧. વિગતના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપણ નં. ૪.
૨. સરખાવે “રેગના બે ભેદ છે – (૧) કાયિક અને (૨) ચેતસિક”. - અંગુ૦ ૪,૧૫૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org