________________
૬. પરચૂરણ
૮૯૧
૨. દેવ, નાગ, યક્ષ અને ભૂતાની સમ્યગ્ આરાધના
ન કરી હોય;
૩. જલના પુદ્ગલેાને વાયુ ખીજે ખેંચી જાય – કે વીંખી નાખે.
(૨) ત્રણ કારણે મહાવૃષ્ટિ થાય છે
૧. તે તે પ્રદેશમાં જલયાનિના જીવા કે પુદૂગલે ઘણા પરિમાણમાં પિરણત થાય;
૨. દેવ, નાગ, યક્ષ, અને ભુતાની સમ્યગ્ આરાધના કરી હોય;
૩. ખીજા પ્રદેશમાં વરસનાર વાદળાને વાયુ તે તે પ્રદેશમાં ખેંચી લાવે અને તે તે પ્રદેશનાં વાદળાને વીખી ન નાખે.
[-સ્થા॰ ૧૭૬ ]
૩. આશ્ચય
૧.
દશ આશ્ચય ત્યાં છે
૧. ઉપસ, ૨. ગર્ભ હરણ, ૩. સ્ત્રીતીથ; ૪. અભવ્ય પરિષદ – અયાગ્ય પરિષદ; ૫. કૃષ્ણનું અપરક કાગમન; ૬. ચંદ્રસૂર્યનું આકાશથી ઊતરવું; છ. હરિવંશ કુલાત્પત્તિ; ૮. ચમરાપાત; ૯; એકસા આઠ સિદ્ધ; ૧૦, અસ યતજા. આ આયાં અનન્તકાલે થાય છે.
{સ્થા ૭૭૭]
૧. જે ટના સામાન્ય રીતે ન બને પણ વિશેષ પરિસ્થિતિમાં મની ગઈ હોય એટલે અદ્ભુત જણાય, ને આશ્ચર્ય કહેવાય છે. આ દેશમાંથી પાંચ તા-૧, ૨, ૪, ૬, ૮ ભગવાન મહાવીરના તીમાં જ બન્યાં છે. પાંચમું નેમિનાથના તીમાં, ૯મું ઋષભના તીમાં, ગુન્નુ મલ્લિનાથના તીર્થાંમાં, ૧૦મું સુવિધિના તીમાં અને છઠ્ઠું શીતલના તીમાં સમજવું. જીએ લેાકપ્રકાશ સર્ગ-૩૬, ૧૦૩૧-૧૦૩૪.
વિગાના વિવરણ માટે જીએ પ્રકરણને અંતે ટિÇ ન. ૩.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org