________________
૪. સંખ્યાન (વર્ગને વર્ગ); ૧૦. કાકચ (કરવતથી લાકડાને છેદવાનું ગણિત).
[–સ્થા ૭૪૭] વ્યાવહારિક દંડ ૯૬ આંગળ સમજ.
તે જ પ્રમાણે ધનુષ, નાલિકા, યુગ અને અક્ષ તથા મુસલનું માપ સમજવું.
[–સમ. ૯૬] ચાર ગાઉને એક જન છે.
[ સમય ૪] પર્વ પછીની સંખ્યા ઉત્તરોત્તર ૮૪ લાખથી ગણું કરીને કાઢવીક યાવત્ શીર્ષપ્રહેલિકા.
[-સમ, ૮૪]
ટિપણ
૧. દ્રય વગેરેઃ-એક સંખ્યાવાળું તે અકેક. તેમાં દ્રવ્ય સામાન્ય દૃષ્ટિએ તે એક જ છે – પણ ભેદદષ્ટિએ એક સચિત્ત એક અચિત્ત અને એક મિશ્ર એમ ત્રણ ભેદે છે. જૈનશાશ્વપ્રસિદ્ધ ત્રિપદી- બધું
૧. જે દંડથી ગાઉ વગેરેનું માપ નીકળે તે વ્યાવહારિક દંડ. પણ માપ જેનાથી ન કાઢવું હોય તે અવ્યાવહારિક દંડ તે ગમે તેવા હેય. ર૪ આગળનો એક હાથ અને એવા ચાર હાથને એક દંડ છે. તેથી ૨૪ x ૪ = ૯૬ આગળનો વ્યાવહારિક દંડ થાય.
૨. દંડ, ધનુષ વગેરે બધાને ચાર હાથ પ્રમાણ કહ્યા છે. જુઓ અનુયોગદ્વાર સૂત્ર ૧૩૩.
૩. ૨૦૦૦ ધનુષને એક ગાઉ. અનુગદ્વાર સૂત્ર ૧૩૪.
૪. ચોરાસી લાખ વર્ષ પ્રમાણુ એક પૂર્વાગ છે. અને ૮૪ લાખ પૂર્વાગ પ્રમાણ એક પૂર્વ છે. ત્યાર પછીની સંખ્યાનાં નામ આ પ્રમાણે છે: ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવલ, હૂહુકાંગ, હૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પક્વાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ, અને શીર્ષ પ્રહેલિકા. અનુગટ ૧૧૫, ૧૩૮.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org