________________
સ્થાનાંગસમવાયાંગઃ ૭ બ્રાહ્મી લિપિમાં ૪૬ માતૃકા અક્ષરે છે.
[– સમય ૪૬]
સંખ્યાન એક ચાર છે— ૧. દ્રવ્ય; ૨. માતૃકાપદ; ૩. પર્યાય; ૪. સંગ્રહ.
[–સ્થા ૨૯૭] કતિ ચાર છે– ૧–૪ ઉપર પ્રમાણે.
[-સ્થા૦ ૨૯૮] સંખ્યાન (ગણિત) ચાર છે –
૧. પ્રતિકર્મ (સરવાળે); ૨. વ્યવહાર (શ્રેણુ વગેરેનો વ્યવહાર); ૩. રજૂ (ક્ષેત્ર ગણિત); ૪. રાશિ (ત્રિરાશી).
[-સ્થા ૩૩૮ ] સંખ્યાન દશ છે –
૧-૪. ઉપર પ્રમાણે; પ. કલાસવર્ણ (કલા - અંશના સમીકરણનું ગણિત); ૬. ગુણાકાર; ૭. વર્ગ (તે રકમને તે રકમથી ગુણતાં આવે તે); ૮. ઘન, ૯. વર્ગ વર્ગ
૧. આ ૪૬ અક્ષરેની સંભાવના ટીકાકાર આ પ્રમાણે કરે છે. બધા “અ”થી માંડીને સ્વરે (પણ ઢું અને ળ આટલા વર્જિત કરવા) અને ક્ષ સહિત વ્યંજન –એટલે વિસર્ગ અને અનુસ્વાર સહિત બાર સ્વર, ૨૫ વર્ગીય સ્પર્શ વ્યંજનો, ૪ ચ, ૨, લ, વ (અંતસ્થ), શ, સ, ષ, હ, ક્ષ= ૪૬.
૨. વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૧. '
૩. કતિ = કેટલા. દ્રવ્ય વિષે કેટલાનો પ્રશ્ન કરે તે કતિદ્રવ્ય. એ જ પ્રમાણે બીજા વિષે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org