________________
૮૦૦
સ્થાનાં સમવાયાંગઃ ૭ ૪. મધ્યમસ્વરવાળા ખાધેપીધે સુખી રહે છે અને દાન કરે છે.
પ. પંચમસ્વરવાળા રાજા હોય છે, શૂર હોય છે. લોકસંગ્રહી હોય છે અને ગણનાયક હોય છે.
૬. પૈવત (રૈવત) સ્વરવાળા શાકુનિકે, કજિયાળા, વાગુરિક, શૌકરિક અને માછીમારો હોય છે.
૭. નિષાદસ્વરવાળા ચાંડાલે, મલ્લા અને બીજા બધા પાપકમીએ તથા ગેઘાતક ચાર હોય છે. સાતેય સ્વરેને ત્રણ ત્રણ ગ્રામ હોય છે –
૧. પજગ્રામ; ૨. મધ્યમગ્રામ; ૩. ગાંધારગ્રામ. (૧) ષજગ્રામની સાત મૂઈના છે –
૧. મંગી, ૨. કૌરવય; ૩. હરિ; ૪. રજની, ૫. સારકાંતા; ૬. સારસી ૭. શુદ્ધષડ્યા. (ર) મધ્યમગ્રામની સાત મૂઈના છે –
૧. ઉત્તરમંદા; ૨. રજની, ૩. ઉત્તરા, ૪. ઉત્તરાસમા; ૫. આશકાંતા; ૬. સૌવીરા; ૭. અભીરુ. (૩) ગાંધારગામની સાત મૂઈના છે –
૧. નંદી, ૨. શુદ્રિમા; ૩. પૂરિમા; ૪. શુદ્ધગાંધારા; ૫. ઉત્તરગાંધારા; ૬. સુપ્યુતરયામા; ૭. ઉત્તરાયતા કોટિમાતસા.
સાતે સ્વરે ક્યાંથી ઉત્પન્ન થાય છે? નાભિથી. ગેયની નિ કઈ છે? ગીતરુતાનિક છે.
કેટલા સમયને ઉચ્છવાસ છે? પાકના સમય જેટલા હેય.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org