________________
સ્થાનાંગસમવાયાંગઃ ૭ વચન વિભક્તિ આઠ છે?—
૧. નિદેશે પ્રથમા –તે, આ, હું; ૨. ઉપદેશે દ્વિતીયા -- આ કરે, તે ભણે; ૩. કરણમાં તૃતીયાર – તેનાથી કે મારાથી લવાયું કે
કે કરાયું; ૪. સંપ્રદાને ચતુથી– નમસ્કાર સ્વાહા એના ચોગમાં; ૫. અપાદાને પંચમી-તેમાંથી કે આમાંથી લે કે હટાવ; ૬. સ્વસ્વામી ભાવમાં છઠ્ઠી - જે આનો કે તેનો
ગયેલે છે; ૭. સન્નિધાનાર્થમાં સાતમી-તેમાં, ત્યારે, છતે, એ
અર્થમાં; ૮. આમંત્રણ આઠમીક –એ! હે! જુવાન !
[– સ્થા. ૬૯ ] વચન ત્રણ છે – (૧) ૧. એકવચન; ૨. દ્વિવચન; ૩. બહુવચન. (૨) ૧. સ્ત્રીવચન; ૨. પુવચન ૩. નપુંસકવચન. (૪) ૧. અતીતવચન; ૨. પ્રત્યુત્પનવચન; ૩. અનાગતવચન.
[–સ્થા. ૧૯૩]
૧. આ સૂત્ર અનુગમાં-૧૨૯ મું છે. રે. આ ઉદાહરણ છે કે કર્તરિ તૃતીયાનું છે પણ કારકની પ્રવૃત્તિ વિવક્ષાધીન હોવાથી કર્તાને જે કરણની વિરક્ષા કરીએ તો
કરણનું ઉદાહરણ બની શકે. ૩. વૃદ્ધયાકરણે આને આઠમી કહે છે. અર્વાચીન અને મધ્યકાલીન તે
આને સમાવેશ પ્રથમામાં જ કરે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org