________________
વ્યાકરણ શુદ્ધ વાગનુગ દશા પ્રકારને છે– ૧. ચકારાનુયોગ-વાક્યમાં આવતા “ચ” (અને)
શબ્દને વિચાર; ર. મકારાનુયોગ - વાક્યમાં આવતા “મા” (મત)
શબ્દને વિચાર; ૩. અપિકારાનુગ-“અપિ”(પણ)શબ્દનો વિચાર; ૪. સકારાનુયોગ-આનન્તર્યાદિ સૂચક “ર” (અથ)
શબ્દને વિચાર; ૫. સાયંકારાનુગ -“ઠીક એ અર્થમાં વપરાતા
સાય” વિષે વિચાર; ૬. એકવાનુગ–એકવચન વિષે વિચાર; ૭. પૃથક્વાનગ–દ્વિવચન અને બહુવચનને વિચાર; ૮. સંયુથાનુગ-સમાસ વિષે વિચાર; ૯. સંક્રામિતાનુગ - વિભક્તિવચનના વિપર્યાસ વિષે
વિચાર; ૧૦. ભિન્નાનાગ – સામાન્ય વાત કહી પછી તેને
કમ, કાલ વગેરેની અપેક્ષાએ ભેદ કરી વિચાર કરે તેના વિષે વિચાર.
[– સ્થા. ૭૪૪] ૧. વાકક્ષાર્થને નહિ પણ પદાર્થ બેધ વિષયક વિચાર તે.
૮૭૭
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org