________________
૧૨. કર્મ કુ. અનુભાવકમ – કમને તીત્રાદિરૂપવિપાક-રસ, ૪. પ્રદેશકમ – કમના પુદ્ગલે.
[–સ્થા ૩૬૨ કમબંધના ચાર પ્રકાર છે – ૧. પ્રકૃતિબંધ ૨. સ્થિતિબંધ; ૩. અનુભાવ-બંધ; ૪. પ્રદેશબંધ.
-સ્થા૦ ૨૯૬ –સમ * હું કમ–ઉપક્રમના ચાર પ્રકાર છે – ૧. બંધનેપકમ (કમપુગલ અને જીવપ્રદેશને
પરસ્પર સંબંધ તે બંધન); ૨. ઉદીરણેપકમ (ફલ દેવાને સમય આવ્યો ન હોય તેવા કમને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવો તે ઉદીરણા); ૩. ઉપશમનોપકમ (કમને ઉદયમાં ન આવવા. દેવું તે ઉપશમન); ૪. વિપરિણામનેપક્રમ (કમની સત્તા, ઉદય, ઉપશમ, ક્ષય વગેરે
વિવિધ અવસ્થાઓ કરવી તે વિપરિણામના). (૧) બંધનેપકમ ચાર પ્રકારનો છે– ૧. પ્રકૃતિબંધનેપકમ (પ્રકૃતિબધનું કારણ એ * જીવને ગરૂપ પરિણામ); ૨. સ્થિતિબંધનોપકમ ( સ્થિતિબંધને હેતુ જીવને
કષાયરૂપ પરિણામ); ૩. અનુભાવબંધનોપકમ (અનુભાવબંધનું કારણ પણ જીવન કષાયરૂપ પરિણામ છે, માટે કષાય
એ જ અનુભાવબંધનેપકમ છે); ૧. ઉપક્રમ એટલે આરંભ. અથવા જેના વડે કમનું બંધન, ઉદીરણ વગેરે થાય, તે ઉપક્રમ, અર્થાત્ જીવને શકિતવિશેષ જેને શાસ્ત્રીય પરિભાષામાં કરણ કહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org