________________
પ
સ્થાનાંગ અવાચાંગ: ૧
૪. પ્રદેશ ધનાપકમ (પ્રદેશમધનું કારણ જીવના યોગ એટલે કે મન-વાણી કાયાની પ્રવૃત્તિ રૂપ પરિણામ).
(૨) ઉદીરણેાપક્રમના ચાર પ્રાર~~
૧. પ્રકૃતિઉદીરણ,પક્રમ (ઉદયકાળ ન હોવા છતાં વી વિશેષથી કમલિકને ઉયાવલિકામાં પ્રવિષ્ટ કરી દેવા, તે પ્રકૃતિ ઉદીરણા; અને તેવી ઉદીરણા યોગરૂપ પરિણામથી થતી હોવાથી તે ચાગપરિણામ. અથવા એવી ઉદીરણાને આરભ તે ); ૨. સ્થિતિઉદીરણેાપક્રમ (જેના ઉદય નથી થયા તેવી
સ્થિતિ વીય વિશેષથી ભોગવવી તે સ્થિત્યુદીરા; આવી ઉદીરણ! જીવના કષાયરૂપ પરિણામથી થતી હાવાથી તે કષાયપરિણામ; અથવા એવી ઉદીરણાના આરંભ તે);
૩. અનુભાવદીરાપક્રમ ( ઉપર મુજબ અનુ ભાવની બાબલમાં અથ ઘટાવવા );
૪. પ્રદેશ દીરાપક્રમ (ઉપર મુજબ પ્રદેશની ખખતમાં ).
(૩) ઉપશમનેાપક્રમ ચાર પ્રકારના છે-~~ ૧. પ્રકૃતિઉપશમનાપકમ; ૨. સ્થિતિઉપશમને પ ક્રમ; ૩. અનુભાવઉપશમનેપક્રમ; ૪. પ્રદેશઉપશમનાપક્રમ. (આ ચારના અથ પણ ઉદીરણાપક્રમની પેઠે ઘટાવી લેવા.)
(૪) વિપરિણામને પક્રમ ચાર પ્રકારના છે૧. પ્રકૃતિ વિપરિણામનેાપક્રમ; ૨. સ્થિતિવિપરિ ણામનાપક્રમ; ૩. અનુભાવિપરિણામનેાપક્રમ;
Jain Education International2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org