________________
સ્થાનાંગન્સમવાયેંગઃ ઃઃ
ભિક્ષુ
પણ એ ઘુણુ જેમ ચાર પ્રકારના છે, તેમાં
૧. ત્વચા ખાનાર ઘુણના જેવા ભિક્ષુનું તપ સાર ખાનાર ઘુણના જેવું છે;
૯૭૨
૨. છાલ ખાનાર ણુના જેવા ભિક્ષુનું તપ કાષ્ઠ ખાનાર ઘણુના જેવું છે;
૩. કાષ્ઠ ખાનાર ણુના જેવા ભિક્ષુનું તપ છાલ ખાનાર ધુણુના જેવું છે;
૪. સાર ખાનાર ઘુણુના જેવા ભિક્ષુનું તપ ત્વચા ખાનાર ણુના જેવું છે.
[સ્થા ૨૪૩]
એક સ્ત્રીનું ખીજી સ્ત્રી સાથે અને એક પુરુષનું ખીજા પુરુષ સાથેનુ અંતર ચાર પ્રકારનું છે
---
૧. કાઈ પણ એ લાકડાંના અંતર જેવું; ૨. કાઈ પણ બે પદ્મના અંતર જેવું; ૩. કાઈ પણ એ લેઢાંના આંતર જેવું; ૪. કાઈ પણ એ પથ્થરના અંતર જેવું.
[સ્થા ૨૭૦
ટિપ્પણ
૧. ૌદ્ધ પરંપરા સાથે સરખામણી :— આ જ શબ્દોમાં આ ચતુર્ભ ́ગી અંગુત્તર (૪.૧૦૧ ) માં પણ છે. સ્થાનાંગમાં મેઘની આ ઉપમાથી પુરુષચતુભ'ગી સમજી લેવાની ભલામણ છે; જ્યારે અંગુત્તરમાં એ પ્રત્યેક ભંગને પુરુષમાં ઘટાવી પણ દીધા છે, તે આ પ્રમાણે --~
૧. બહુ ખેલે પણ કરે કાંઈ નહિ; ર. કરે પણ માલે નહિ; ૩. ખેલે પણ નહિ અને કરે પણ નહિ; ૪. ખેલે પણ ખરી અને કરે પણ ખરા.
'
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org