________________
૩. પુરુષની ઉપમાઓ
૪૧ મત્સ્ય ચાર પ્રકારનાં છે–
૧. અનુકૂળ સોતે તરનાર; ૨. પ્રતિકૂળ સોતે તરનાર; ૩. અંતે તરનાર; ૪. મધ્યમાં તરનાર. ભિક્ષુઓ પણ મત્સ્ય જેમ ચાર પ્રકારના છે.
[– સ્થા૦ ૩૪૯] મત્સ્ય પાંચ છે–
૧–૪. ઉપર પ્રમાણે પ. સર્વચારી. ભિક્ષુ પણ મત્સ્ય જેમ પાંચ પ્રકારના છે.
[–સ્થા૦ ૪૫૩ ] પક્ષી ચાર પ્રકારનાં છે–
૧. નીકળી શકે પણ પરિત્રજ્યા ન કરી શકે, ૨. પરિત્રજ્યા કરી શકે પણ નીકળી ન શકે; ૩. નીકળી શકે અને પરિવયા પણ કરી શકે ૪. નીકળી શકે નહિ અને પરિવજ્યા પણ કરી શકે
નહિ.
ભિક્ષુઓ પણ તે જ પ્રમાણે ચાર પ્રકારના છે.
[–સ્થા૦ ૩૫૧] ઘુણ (કીટવિશેષ) ચાર પ્રકારના છે – (૧) કોઈ ઘુણ–
૧. ત્વચા ખાનાર; ૨. છાલ ખાના૨; ૩. કાઠે ખાનાર; ૪. સાર ખાનાર હોય છે.
૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણ માટે જુઓ પ્રકરણને અંતે Dયાગ ન ૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org