________________
૩. પુરુષની ઉપમાઓ
૯૭
(૧૨) યાનની જેમ અશ્વની પણ ચાર ચતુલ ગી
સમજી લેવી.
(૧૨-૧૬) યાનની "જેમ હાથીની પણ ચાર ચતુભગી સમજી લેવી.
સારથી ચાર પ્રકારના છે
(૧૭) ૧. યાક્તા હોય પણ માક્તા ન હાય; ૨. મેક્તા હોય પણ યાક્તા ન હોય; ૩, ચાક્તા હોય અને મેક્તા પણ હોય; ૪. ચેાક્તા ન હોય અને માક્તા પણ ન હોય. (૧૮) યુગ્મની ચર્યાં ચાર પ્રકારની છે
૧. માર્ગે જાય પણ ઉન્માર્ગે ન જાય; ૨. ઉન્માગે જાય પણ માગે ન જાય; ૩. માર્ગે જાય અને ઉન્માર્ગે પણ જાય; ૪. માગેય ન જાય અને ઉન્માર્ગેય ન જાય.
(૧–૧૮) પુરુષની પણ્ યાન, યુગ્ય, અશ્વ, હાથી, સારથી અને યુગ્યચર્ચાની જેમ ૧૮ ચતુભ ગીએ છે.
[સ્થા૦ ૩૨૦]
૬. મેઘ, દડા
મેઘ ચાર પ્રકારના છે
(૧) ૧. ગજે પણ વરસે નહિ; ૨. વરસે પણ ગજે નહિ; ૩. ગજે પણ અને વરસે પણ; ૪. ગજે પણ નહિ અને વરસે પણ નહિ.
૧. બૌદ્ધ પરપરા સાથે સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણું ન. ૧.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org