________________
૮૫૬
સ્થાનાંગ-સમવાયોગ: ૬
(૨) ૧. પહેલાં અને પછી ક્ષેમ; ૨. પહેલાં ક્ષેમ પણ પછી અક્ષેમ; ૩. પહેલાં અક્ષેમ પણ પછી ક્ષેમ; ૪. પહેલાં અને પછી અક્ષેમ.
(૩) ૧. ક્ષેમ અને ફ્રેમરૂપ;
૨. ક્ષેમ અને અક્ષેમરૂપ; ૩. અક્ષેમ અને ક્ષેમરૂપ; ૪. અક્ષેમ અને અક્ષેમરૂપ.
માની જેમ પુરુષની પણ ચતુ ગી સમજી લેવી.
[સ્થા ૨૮૯]
યાન ચાર પ્રકારનાં છે
(૧) ૧. પહેલાં યુક્ત જોડેલું અને પછી પણ યુક્ત જોડેલું; ૨. પહેલાં યુક્ત અને પછી અયુક્ત;
૩. પહેલાં અયુક્ત અને પછી યુક્ત;
૪. પહેલાં અયુક્ત અને પછી પણ અયુક્ત.
(૨) ૧. યુક્ત અને ચુક્તરિત; ૨. યુક્ત અને અયુક્તપરિણત; ૩. અયુક્ત અને યુતપરિણત; ૪. અયુક્ત અને અયુક્તપરિણત.
(૩) ૧. યુક્ત અને યુક્તરૂપ; ૨. યુક્ત અને અયુક્તરૂપ; ૩. અયુક્ત અને યુક્તરૂપ; ૪. અયુક્ત અને અયુક્તરૂપ,
(૪) ૧. યુક્ત અને શૈાભાયુક્ત ૨. યુક્ત અને શૈાભારહિત, ૩. અયુક્ત અને શૈાભાયુક્ત; ૪. અયુક્ત અને શાભારહિત.
(૫–૮) યાનની જેમ યુગ્મ (જે જોડવામાં આવે અન્ધાદિ) ની પણ ચાર ચતુભંગીએ સમજી લેવી.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org