________________
પોપ
૩. પુરુષની ઉપમાઓ (૧) ધૂમશિખા ચાર છે –
૧. વામ અને વામાવર્ત, ૨. વામ અને દક્ષિણાવર્ત; ૩. દક્ષિણ અને વામાવત, ૪. દક્ષિણ અને દક્ષિણાવર્ત. (૨) અગ્નિશિખાના પણ ઉપર પ્રમાણે ચાર પ્રકાર છે. (૩) વાતમંડલિકાના પણ એ જ ચાર પ્રકાર છે.
તેવી જ રીતે સ્ત્રીની પણ ઉપર પ્રમાણે ત્રણ ચતુર્ભગીઓ સમજી લેવી.
[-સ્થા ૨૮૯] વનખંડ ચાર છે –
૧. વામ અને વામાવર્ત; ૨. વામ અને દક્ષિણાવર્ત; ૩. દક્ષિણ અને વામાવર્ત, ૪. દક્ષિણ અને દક્ષિણાવર્ત. પુરુષના પણ વનખંડ જેમ ચાર પ્રકાર છે.
[-સ્થા૨૮૯]
૫. માર્ગ, યાન, યુગ્ય આદિ માર્ગ ચાર પ્રકારના છે – (૧) ૧. પહેલાં સીધે અને પછી પણ સીધે;
૨. પહેલાં સીધે અને પછી વાંકો; ૩. પહેલાં વાંકો પણ પછી સીધો; ૪. પહેલાં વાંકે અને પછી પણુ વાંકે.
૧. અંગુત્તરમાં ભાર્યાની સપ્તભંગી બતાવી છે. (૧) વધકસમા, (૨) ચોરસમા, (૩) અચસમા – અકર્મ કામા, આળસી, ચંડી, દુરુક્તવાદિની ઇત્યાદિ લક્ષણવાળી, (૪) માતૃસમા, (૫) ભગિનીસમા, (૬) સખીસમા, (૭) દાસીસમા. (૭૫૯).
૨. અંગુત્તરમાં (. ૧૬૧ થી) પ્રતિપદા (માર્ગ) વિષે જુદી રીતે જ ચતુર્ભગીઓ ગઠવવામાં આવી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org