________________
સંસ્થાનાં સમવાયાંગ: ૬
૩. ફૂગૃહની ઉપમા ફૂટગૃહ ચાર પ્રકારનાં છે –
૧. પ્રથમ ગુપ્ત હોય અને પછી પણ ગુપ્ત હોય; ૨. પ્રથમ ગુપ્ત હોય પણ પછી અચુત હોય; ૩. પ્રથમ અગુપ્ત હોય પણ પછી ગુપ્ત હોય; ૪. પ્રથમ અગુસ હોય અને પછી પણ અગુસ હોય. આ કૂટગૃહની જેમ પુરુષો પણ ચાર પ્રકારના છે.
[–સ્થા. ર૭૫] કુટાકાર શાલાના ચાર પ્રકાર છે –
૧. કઈ ગુપ્ત હોય અને ગુપ્તદ્વાર હોય; ૨. કોઈ ગુપ્ત હોય અને ગુપ્તદ્વાર હોય; ૩. કેઈ અગુપ્ત હોય અને ગુપ્તદ્વાર હોય;
૪. કોઈ અગુપ્ત હોય અને અગુપ્તદ્વાર હેય. કુટાકાર શાલાની જેમ સ્ત્રીઓના પણ ચાર પ્રકાર છે –
૧. કોઈ ગુપ્ત હોય અને ગુપ્લેન્દ્રિય હોય; ૨. કઈ ગુપ્ત હોય અને અગુપ્તેન્દ્રિય હોય; ૩. કઈ અગુપ્ત હોય અને ગુપ્તેન્દ્રિય હૈય; ૪. કેઈ અગુપ્ત હોય અને અગુપ્તેન્દ્રિય હોય.
1-સ્થા ૨૭૫] ૪. શંખ, ધૂમશિખા, અને વનખંડ શંબૂક – શંખ ચાર પ્રકારના છે –
૧. વામ અને વામાવર્ત; ૨. વામ અને દક્ષિણાવર્ત; ૩. દક્ષિણ અને વામાવર્ત, ૪. દક્ષિણ અને દક્ષિણાવર્ત. શંબૂક જેમ પુરુષની પણ ચતુભગ સમજી લેવી.
[–સ્થા. ૨૮૯]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org