________________
સ્થાનાંગ સમવાયાંગ: ૬ (૨) ૧. ગજે પણ વિદ્યુત્ ન કરે; ૨. વિદ્યુત કરે પણ
ગજે નહિ; ૩. ગજે પણ અને વિદ્યુત પણ કરે;
૪. ગજે પણ નહિ અને વિસ્ પણ કરે નહિ. (૩) ૧. વરસે પણ વિદ્યત ન કરે, ૨. અવિદ્યુત્ કરે પણ
વરસે નહિ; ૩. વરસે પણ અને વિદ્યુત્ પણ કરે;
૪. વરસે પણ નહિ અને વિદ્યુતું પણ કરે નહિ. ૧. કાલમાં વરસે પણ અકાલમાં ન વરસે ૨. અકાલમાં વરસે પણ કાલે ન વરસે ૩. કાલે વરસે અને અકાલે પણ વરસે; ૪. કાલે ન વરસે અને અકાલે પણ ન વરસે. ૧. ક્ષેત્રમાં વરસે પણ અક્ષેત્રમાં ન વરસે; ૨. અક્ષેત્રમાં વરસે પણ ક્ષેત્રમાં ન વરસે; ૩. ક્ષેત્રમાં વરસે અને અક્ષેત્રમાં પણ વરસે; ૪. ક્ષેત્રમાં ન વરસે અને અક્ષેત્રમાં પણ ન વરસે.
મેઘની જેમ પુરુષની પણ પાંચ ચતુર્ભાગીઓ સમજી લેવી.
[-સ્થા. ૩૪૬] ગેળા-દડા ચાર પ્રકારના છે – (૧) ૧. મદનને દડે; ૨. લાખનો દડે; ૩. લાકડાનો
દડે; ૪. માટીને ગળે. (૨) ૧. લેહાને દડે; ૨. ત્રપુને દડે; ૩. તાંબાને દડો;
૪. સીસાનો દડે. (૩) ૧. રૂપાને દડે; ૨. સેનાને દડે; ૩. રત્નનો દડે;
૪. વજાને દડે. ઉપર્યુક્ત દડા જેવા પુરુષો પણ છે એટલે તેમની જેમ પુરુષની પણ ત્રણ ચતુર્ભાગી ઘટાવી લેવી.
[-સ્થા ૩૪૯]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org