________________
૧૧ પુણ્ય – પાપ
પુણ્ય એક છે.
[ સ્થા. ૧૧, સમય ૧ ] પુણ્ય નવ પ્રકારનું છે –
૧. અન્નપુણ્ય- અન્નદાનથી થતું પુણ્ય, ૨. પાનપુરા, ૩. વસ્ત્રપુણ્ય, ૪. લયન – ગૃહ પુણ્ય, ૫. શયનપુણ્ય, ૬. મનપુણ્ય – ગુણીજન જોઈ મનમાં પ્રસન્નતા થવાથી થાય તે, ૭. વચનપુરા – ગુણીજનની વચનથી પ્રશંસા કરવાથી થાય તે, ૮. કાયપુણ્ય –સેવા કરવાથી થતું પુણ્ય, ૯. નમસ્કારપુણ્ય.
[–સ્થા ૬૭૬ ]
પાપ એક છે.
[ –સ્થા૧૨, -સમ૦ ૧] પાપબન્ધનાં નવ કારણ છે –
૧, પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, ૩. ચેરી, ૪. અબ્રહ્મ, પ. પરિગ્રહ, ૬. કોધ, ૭. માન, ૮. માયા, ૯ લોભ.
-સ્થા ૬૭૭] :
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૧. ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨. ૩. અહીં ગણાવેલા પુણ્યના ભેદો એ વસ્તુતઃ પુણયબંધનાં કારણ છે. ૪. જુએ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૩.
પ૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org