________________
૧૦, અર્
પદ્મ
અનાચીણ, અપ્રજ્ઞપ્તને પ્રજ્ઞા, અને પ્રજ્ઞાને અપ્રજ્ઞપ્ત કહે છે, તેએ બહુજનને અહિતકર્તા, અસુખકર્તા, તથા બહુજનને અન^કારી બને છે અને પાપાનું ઉપાર્જન કરી સદ્દના લાપ કરે છે એમ જણાવ્યું છે. મિથ્યાદૃષ્ટિથી જીવ અકુશલ ધમના સંચય કરે છે અને કુરાલ ધ'ના નારા કરે છે, આ વસ્તુને વારવાર અનેક રીતે યુદ્ધ ભગવાને સમાવી છે અ’ગુત્તર ૧, ૧૭; ૧. ૧૮ ઇત્યાદિ.
૧૦
અંધ
અધધ એક છે.
અધર એ છે
૧. રાગમધ, ર. દ્વેષબધ.
૨.
[-સ્થા॰ ૯, –સમરું ! ]
[સમ॰ ૨, --સ્થા ૯૬]
૧, કષાયને કારણે જીવ ક પુદ્ગલેને ગ્રહણ કરે છે તે બંધ છે. તુએ તત્ત્વા૦ ૮.૨,૩, તેના પ્રકૃતિબંધ, સ્થિતિબધ, પ્રદેશમધ અને અનુભાગબંધ એવા ચાર ભેદ છે. છતાં અહીં સમાન્યપણે એક કહ્યો છે. આ મધ જીવને અનાદિ કાલથી છે, છતાં સાધનાથી જીવ તેમાંથી છૂટી શકે છે.
ર. આ ભેદ માત્ર માહનીયમને લક્ષ્ય કરીને છે. તેમાં રાગમાં માયા અને લેબને સમાવેરા સમજ અને દ્વેષમાં ક્રોધ અને માનને.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org