________________
૨. પુરુષવિશેષના ભેદો
મેઘ ચાર પ્રકારના છે
--
૮૪૫
૧. પેદા કરે પણ સફલ ન કરે; ૨. સફલ કરે પણ પેદા ન કરે; ૩. પેદા કરે અને સલ પણ કરે; ૪. પેદા પણ ન કરે અને સલ પણ ન કરે.
માતાપિતા પણ મેઘની જેમ ચાર પ્રકારનાં છે. [સ્થા ૩૪૬]
મેઘ ચાર પ્રકારના છે
૧. દેશવી પણ સવી નહિ; ર. સવષી પણ દેશવષી નહિ; ૩. દેશવી અને સવવી, ૪. દેશવી પણ નહિ, સવષી પણ નહિ.
તેવી જ રીતે રાજા પણ ચાર પ્રકારનાં છે
૧. દેશાધિપતિ હોય પણ સર્વાષિતિ ન હોય; ૨. સર્વાધિપતિ હોય પણ દેશાધિપતિ ન હોય; ૩. દેશાધિપતિ હોય અને સર્વાધિપતિ પણ હોય; ૪. દેશાધિપતિ ન હેાય અને સર્વાધિતિ પણ ન હેાય. [સ્થા૦ ૩૪૬] પુત્ર દેશ છે.
૧. આત્મજ (પિતાથી ઉત્પન્ન થયેલ); ૨. ક્ષેત્રજ (માતામાં પિતાના વીર્યથી નહી પણ ખીજાના વીર્યથી થયેલા); ૩. દત્તક (પુત્ર તરીકે કેઈ ને અપાયેલા); ૪. વિનયિત ( શિષ્ય ); ૫. આરસ (જેના ઉપર પુત્ર જેવા કાઈ ને સ્નેહ હાય તે); ૬. મૌખર (માત્ર ખુશામત ખાતર પેાતાને કોઇના પુત્ર કહેતા હોય); છ. શાંડીર (શૌયને પ્રતાપે કાઈ ના પ્રેમ જાગરિત કરી શકે તેવા); ૮. સંધિત (અનાથપુત્ર); ૯. ઔપયાચિતક (દેવતારાધનાજન્ય) અથવા અવયાતિક (સેવક); ૧૦, ધર્માંતેવાસી.
[સ્થા ૭૬૨]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org