________________
૯૪૬
સ્થાનાંગ-સમવાયાંગઃ **
તરવૈયા ચાર છે—
(૧) ૧. સમુદ્ર તરવા ચાહે અને સમુદ્રને તરી જાય; ૨. સમુદ્ર તરવા ચાહે અને ગાષ્પદ તરે; ૩. ગાષ્પદ તરવા ચાહે અને સમુદ્ર તરે; ૪. ગેાપદ તરવા ચાહે અને ગેાપદ તરે.
(ર) ૧. સમુદ્ર તરી જાય પણ સમુદ્રે વિશાદ પામે;
૨. સમુદ્ર તરી જાય પણ ગેપદે વિશાદ પામે; ૩. ગાષ્પદ તરી જાય અને સમુદ્રે વિશાદ પામે; ૪. ગેાપદ તરી જાય અને ગાષ્પદે વિશાદ પામે. સ્થા૦ ૩૫૯ આજીવક (આજીવિકા ચલાવનાર) પાંચ પ્રકારના છે ૧. જાતિઆજીવક (સ્વાતિનાં ગુણગાન ગાઈ ને આજીવિકા ચલાવે); ૨. કુલઆજીવક; ૩. કર્મ આજીવક (વશપર પરાથી ચાલ્યે આવતા ધંધા જે શીખવે! ન પડે – તેના વડે કમાણી કરનાર); ૪. શિલ્પઆજીવક (આચાર્ય પાસે શીખ્યા વિના ન આવડે તેવું કામ–તે કરીને કમાણી કરનાર); પ. લિંગઆજીવક (વેશજીવી).
'
―
[-સ્થા ૪૦૭]
--
જાતિઆય મનુષ્ય છ પ્રકારના છે—
૧. અંબઇ, ૨. કલંદ ૩. વૈદેહ; ૪. વૈદિક, પ. હારિત; ૬. ચુણુ.
આ યે ઇલ્ય જાતિના સમજવા.
1. બૌદ્ધ પર ંપરા સાથે સરખામણી માટે જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન.. ૧.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org