________________
પુરુષવિશેષના ભેદો ભૂતક – ચાકરના ચાર ભેદ છે – ૧. દહાડિયે (દિવસમાં અમુક કલાક કામ કરે અને
અમુક પૈસા આપવા – એ નિયમ કરી કામ
કરનાર); ૨. યાત્રાભૂતક (યાત્રામાં સાથે કામ કરવા લીધેલ
હેય તે); ૩. ઉચ્ચતાભૂતક (માસિક પગારથી કામ કરનાર નિય
મિત નેકર); ૪. કમ્બાડભૂતક (ઊધડું કામ કરનાર માણસ).
[– સ્થા. ર૭૧] શૂરના ચાર પ્રકાર છે –
૧. ક્ષમાશૂર (અરિહંત); ૨. તપ શૂર (અણગાર); ૩. દાનશૂર (કુબેર), ૪. યુદ્ધજૂર (વાસુદેવ).
[-સ્થા૩૧૭] પુત્રો ચાર પ્રકારના છે –
૧. અતિજાત (પિતાને ટપી જાય તે), ૨. અનુજાત (પિતાની બબરી કરે તે); ૩. અવજાત (પિતાથી સંપત્તિ વગેરેમાં હીન); ૪. કુલાંગાર.
[– સ્થા૦ ૨૪૦ ]
૮૪૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org