________________
૧. પુરુષના પ્રકારે આ સિવાય એ જ ગ્રંથમાં (૪, ૨) પાપ, પાતર, કલ્યાણ અને કલ્યાણતર – આ પ્રમાણે પણ પુરુષના ચાર ભેદ પાડી તેની સમજ ઉપર પ્રમાણે જ આપી છે.
એ જ પ્રમાણે – પાપધર્મ, પાપધમંતર, કલ્યાણધર્મ અને કલ્યાણ ધર્મતરની (૪,૩) પણ સમજ તેમાં આપી છે.
૩. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – આથી એક જુદા જ પ્રકારની ચતુર્ભગી પુદ્ગલપ્રજ્ઞપ્તિ (૪૬)માં છે તે આ પ્રમાણે –
(૧) કોઈ એવો હોય છે જે પ્રશ્ન પૂછવામાં આવે તો ઉત્તર આપતાં ઢીલ તો કરે પણ સંગત જ ઉત્તર આપે.
(૨) કેઈ એ હોય છે જે પ્રશ્નને ઉત્તર સંગત નહિ પણ અસંગત જ આપે છે અને તે પણ શીઘ્રતાથી.
કઈ એ હોય છે જે પ્રશ્નનો ઉત્તર શીધ્ર આપે છે અને સંગત પણ આપે છે.
૪. કઈ એવો હોય છે જે પ્રશ્નનો ઉત્તર આપવામાં ઢીલ પણ કરે છે અને સંગત ઉત્તર પણ નથી આપતા.
૪. બોદ્ધ પરંપરા સાથે સરખામણું – આની સાથે અંગુત્તરની (૪,૧૪૦) આ ચતુર્ભાગી સરખા –
(૧) કઈ વાદી એ હોય જે અર્થ જાણે પણ વ્યંજન – શબ્દ ન જાણે; (૨) કોઈ વાદી એ હોય છે જે વ્યંજન જાણે પણ અર્થ ન જાણે. (૩) કઈ વાદી એ હેય છે જે વ્યંજન અને અર્થ બંને જાણે. (૪) કોઈ વાદી એવો હોય છે જે વ્યંજન કે અર્થ કશું ન જાણે.
પ. બૌદ્ધ પરંપરા સાથે સરખામણું – અંગુત્તરમાં આર્યવ્યવહારના ચાર પ્રકાર બતાવ્યા છે –(૧) ૧. અદષ્ટને અદૃષ્ટ કહે; ૨. અશ્રતને અશ્રત કહે; ૩. અમતને અમત કહે; ૪. અવિજ્ઞાતને અવિજ્ઞાત કહે. (૨) ૧. દષ્ટને દષ્ટ કહે; ૨. શ્રતને શ્રત કહે; ૩. મતને મત કહે, ૪. વિજ્ઞાતને વિજ્ઞાત કહે.
તેથી વિપરીત અનાર્થ વ્યવહારના ચાર પ્રકાર છે – અદષ્ટને દષ્ટ કહે – ઇત્યાદિ (– અંગુત્તર–૪, ૨૪૭, ૨૪૮ ઈત્યાદિ)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org