________________
૧. પુરુષના પ્રકારે (૯) ૧. પ્રજ્ઞાપક હોય પણ એષણજીવી ન હોય;
૨. એષણજીવી હેય પણ પ્રજ્ઞાપક ન હોય; ૩. પ્રજ્ઞાપક હોય અને એષણાજીવી પણ હોય; ૪. પ્રજ્ઞાપક ન હોય અને એષણાવી પણ ન હોય.
[-સ્થા૦ ૩૪૪] (૧૫) નિષ્કૃષ્ટ-અનિકૂટ, બુધ-અબુધ આદિ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. પ્રથમ નિકૃષ્ટ – તપસ્યાથી કૃશશરીરી અને પછી
પણ નિકૃષ્ટ"; ૨. પ્રથમ નિકૃષ્ટ પણ પછી અનિકૃષ્ટ; ૩. પ્રથમ અનિકૃષ્ટ પણ પછી નિષ્કૃષ્ટ;
૪. પ્રથમ અનિષ્કૃષ્ટ અને પછી પણ અનિષ્કૃષ્ટ. (૨) ૧. નિકૃષ્ટ-કુશશરીરી અને નિષ્કૃષ્ટાત્મા-અપકષાયી;
૨. નિકૃષ્ટ અને અનિકૃષ્ટાત્મા; ૩. અનિકૃષ્ટ અને નિષ્કૃત્મા;
૪. અનિષ્કૃષ્ટ અને અનિષ્ટભા. (૩) ૧. બુધ – સન્ક્રિયાશીલ અને બુધ-વિવેકી,
૨. બુધ-સકિયાશીલ પણ અબુધ-અવિવેકી; ૩. અબુધ-અસલ્કિયાશીલ પણ બુધ-વિવેકી;
૪. અબુધ-અસન્ક્રિયાશીલ અને અબુધ-અવિવેકી. (૪) ૧. બુધ અને બુધહુદય;
૨. બુધ અને અબુધહુદય; ૩. અબુધ અને બુધહુદય; ૪. અબુધ અને અબુધહુદય. ૧. બૌદ્ધ પરંપરાની સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org