________________
સ્થાનાંગ-સમવાયાંગઃ ૧ ૧. આત્માનુકંપી પણ પરાનુકંપી નહિ; ૨. પરાનુકંપી પણ આત્માનુકંપી નહિ; ૩. આત્માનુકંપી અને પરાનુકંપી; ૪ આત્માનુકંપી ન હોય અને પરાનુકંપી પણ ન
હોય.
[-થા૦ ૩૫૨ ] (૧૬) મિત્ર-અમિત્ર, મુક્ત-અમુક્ત આદિ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧ કોઈ મિત્ર સંસારી મિત્ર હેય અને કોઈ મિત્ર
કલ્યાણમિત્ર પણ હોય; ૨. કઈ સંસારી મિત્ર હોય પણ કલ્યાણમિત્ર ન હોય; ૩. કોઈ અમિત્ર સંસારમાં અમિત્ર પણ કલ્યાણ
મિત્ર હોય; ૪. કેઈ અમિત્ર સંસારઅમિત્ર અને કલ્યાણઅમિત્ર
હોય. (૨) ૧. કેઈ અંતઃકરણથી મિત્ર હોય અને મિત્રરૂપ –
બાહ્યાચારથી પણ મિત્ર હોય; ૨. કોઈ અંતઃકરણથી મિત્ર હોય પણ અમિત્રરૂપ –
બાહ્યાચારમાં અમિત્રરૂપ હોય; ૩. કોઈ અમિત્ર અંતઃકરણથી હોય પણ બાહ્યાચારે
મિત્ર હોય; ૪. કઈ અમિત્ર અંતઃકરણથી હોય અને બાહ્યાચારે
પણ અમિત્ર હોય. (૩) ૧. કોઈ દ્રવ્યથી મુક્ત હોય અને ભાવથી પણ
મુક્ત હોય; ૨. કેઈ દ્રવ્યથી મુક્ત હોય પણ ભાવથી મુક્ત ન હોય;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org