________________
સ્થાનોંગ-સમવાયંગ: ક
૩. કાઈ પાપી હોય પણ ઉત્તરાત્તર શ્રેયસ્કર અને; ૪. પાપી હાય અને ઉત્તરાત્તર પાપી અનતે જાય. (૫) ૧. કેાઈ ભાવથી શ્રેયસ્કર હોય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદશ હાય;
૨. કાઈ ભાવથી શ્રેયસ્કર હોય પણ દ્રવ્યથી પાપી સદેશ હૈાય;
૩. કાઈ ભાવથી પાપી હોય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદ્દેશ હોય;
582
૪. કાઈ ભાવથી પાપી હોય અને દ્રવ્યથી પણ પાપી સદશ હાય.
(૬) ૧. શ્રેયસ્કર હોય અને શ્રેયસ્કર મનાય; ૨. શ્રેયસ્કર હોય અને પાપી મનાય; ૩. પાપી હોય અને શ્રેયસ્કર મનાય; ૪. પાપી હાય અને પાપી મનાય.
(૭) ૧. ભાવથી શ્રેયસ્કર હાય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદેશ
મનાય;
૨. ભાવથી શ્રેયસ્કર હાય પણ દ્રવ્યથી પાપી સદેશ
મનાય;
૩. ભાવથી પાપી હાય પણ દ્રવ્યથી શ્રેયસ્કર સદશ મનાય;
૪. ભાવથી પાપી હોય પણ દ્રવ્યથી યાપી સદેશ મનાય. (૮) ૧. પ્રજ્ઞાપક હોય પણ પ્રભાવક ન હોય;
૨. પ્રભાવક હોય પણ પ્રજ્ઞાપક ન હેાય; ૩. પ્રજ્ઞાપક હોય અને પ્રભાવક પણ હાય; ૪. પ્રજ્ઞાપક ન હોય અને પ્રભાવક પણ ન હોય.
૧. પુદ્ગલપ્રજ્ઞપ્તિ (૪. ૭) માં આને લગભગ મળતી ધર્મથિકની ચતુભ'ગી આપ્ત છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org