________________
૧. પુરુષના પ્રકાર
૩. કાઈ બેની વૃદ્ધિ કરે પણ એકની હને કરે; ૪. કાઈ એની વૃદ્ધિ કરે અને એની હાનિ કરે.
[સ્થા૦ ૩૨૭]
(૧૩) હ્રીસત્ત્વ આદિ
પુરુષના ચાર પ્રકાર છે.
૧. કાઈ ડ્રી-સત્ત્વ હોય અર્થાત્ લજ્જાને કારણે પરાક્રમ દાખવી શકે;
૩૫
૨. કોઈ હી-મનઃસત્ત્વ હોય અર્થાત્ કાઈ લજ્જાને કારણે મનમાં જ પરાક્રમના ભાવ લાવી શકે, કામમાં નહિ;
૩. કોઈ ચલ-સત્ત્વ હોય અર્થાત કાઈ એવા હાય જે પેાતાનું પરાક્રમ ટકાવી શકે નહિ; ૪. કોઈ સ્થિર-સત્ત્વ હાય.
(૧૪) ઘા કરનાર, શ્રેયસ્કરઆદિ
[-2410 330]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
પુરુષના ચાર પ્રકારના છે
(૧) ૧. ઘા કરે પણ ઘાને સાફ્ ન કરે; ૨. ઘાને સાફ કરે પણ ઘા ન કરે; ૩. ધા કરે અને ઘાને સાફ પણ કરે; ૪. ઘા ન કરે અને ઘાને સાફ પણ ન કરે. તે જ પ્રમાણે ‘ઘા કરે પણ ઘાની રક્ષા ન કરે’ ઇત્યાદિ ચતુભંગી સમજવી.
(2)
:
.(3)
તે જ પ્રમાણે ‘ઘા કરે પણ ધાનેા રોધ ન કરે’ ઇત્યાદિ ચતુભંગી સમજી લેવી.
(૪) ૧. કોઈ શ્રેયસ્કર હાય અને ઉત્તરાત્તર શ્રેયસ્કર રહે; ૨. શ્રેયસ્કર હોય પણ ઉત્તરોત્તર પાપી મનતા જાય;
www.jainelibrary.org