________________
૮૩૪
સ્થાનાંગ-સમવાયાંગ: ૬ ૩. કોઈ પરિજ્ઞાત-કર્યા હોય અને પરિજ્ઞાત-સંજ્ઞ
પણ હોય; ૪. કોઈ પરિસાત-કર્મા પણ ન હોય અને પરિજ્ઞાત
સંજ્ઞ પણ ન હોય. (૧૧) ૧. કઈ પરિસાત-કમ હોય પણ પરિજ્ઞાત-ગૃહસ્થાવાસ
ન હોય – અર્થાત્ ઘરબાર છોડેલે ન હોય; ૨. કોઈ પરિજ્ઞાત-ગૃહસ્થાવાસ હોય પણ પરિજ્ઞાત-કર્મા
ન હોય; ૩. કોઈપરિજ્ઞાત-કર્મા હાય અને પરિજ્ઞાત-ગૃહસ્થાવાસ
પણ હેય; ૪. પરિજ્ઞાત-કમ પણ ન હોય અને પરિણાત-ગૃહસ્થા
વાસ પણ ન હોય. (૧૨) તે જ પ્રમાણે “પરિજ્ઞાત-સંજ્ઞ હોય પણ પરિજ્ઞાત
ગૃહસ્થાવાસ ન હોય ઇત્યાદિ ચતુર્ભાગી પણ
સમજી લેવી. (૧૩) ૧. ઈહાથ હોય પણ પરલોકાથી ન હોય;
૨. પરલેકાથી હેય પણ ઈહાથી ન હોય; ૩. ઈહાથી પણ હોય અને પરલેકાથી પણ હોય;
૪. ઈહાથ ન હોય અને પરલેકાથી પણ ન હોય. (૧૪) ૧. કઈ એકાદ ગુણની વૃદ્ધિ કરે પણ બીજા એકાદ
ગુણની હાનિ કરે, ૨. કોઈ એકાદ ગુણની વૃદ્ધિ કરે પણ બે ગુણની
હાનિ કરે;
૧. બોદ્ધ પરંપરા સાથે સરખામણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org