________________
૮૩૩
૧. પુરુષના પ્રકારે (૫) ૧. કઈ દુર્ગત હોય અને પાછા મરીને દુર્ગતિમાં
જવાને હેય – દુર્ગતિગામી હોય; ૨. કઈ દુર્ગત હેય પણ સુગતિગામી હોય; ૩. કેઈ સુગત હોય પણ દુર્ગતિગામી હોય; *
૪. કઈ સંગત હોય અને સુગતિગામી પણ હોય. (૬) ૧. દુર્ગત હતો અને દુર્ગતિમાં ગયો,
૨. દુર્ગત હિતે પણ સુગતિમાં ગયે; ૩. સુગત હતો પણ દુર્ગતિમાં ગયે ૪. સુગત હતા અને સુગતિમાં ગયે. ૧. કઈ પ્રથમ પણ તમ– અજ્ઞાની હોય અને
પછી પણ તમઅજ્ઞાની હોય, ૨. કઈ પ્રથમ તમ પણ પછી જ્યોતિ - જ્ઞાની થાય; ૩. કોઈ પ્રથમ જ્યોતિ પણ પછી તમ;
૪. કોઈ પ્રથમ જ્યોતિ અને પછી પણ તિ. (૮) તે જ પ્રમાણે તમ અને તમબલની ચતુર્ભગી
ઘટાવી લેવી. (૯) તે જ પ્રમાણે તમ અને તમબલમાં રતિ પામનારની
ચતુર્ભગી ઘટાવી લેવી. (૧૦) ૧. કોઈ પરિજ્ઞાત-કર્મા હોય અર્થાત્ કર્મબંધનાં
કારણભૂત બાહ્ય ખેતી આદિકાને તજી દીધેલ હોય, પણ પરિજ્ઞાત-સંજ્ઞ ન હોય અથર્ આહારસંજ્ઞા આદિ અભિલાષાઓનો ત્યાગ કરેલ
ન હોય. ૨. કોઈ પરિજ્ઞાત-સંગ્રહાય પણ પરિજ્ઞાત-કમ ન હોય; .
૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯.
સ્થા-૫૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org