________________
સ્થાનાંગ સમવાયાંગ : ૬
તેવી જ રીતે ધમ જવા દે પણુ ગણુને ન છેડે ઇત્યાદિ ચતુભ ગી.
(૧૦) તેવી જ રીતે પ્રિયધમ હોય પણ દૃઢધર્મ ન હાય ઇત્યાદિ ચતુભ`ગી.
૯૩૨
(૯)
(૧૨) સ્વાથી –પરાથી, સુગત-દુર્ગત આદિ
[-સ્થા॰ ૩૨૦]
પુરુષના ચાર પ્રકાર છે
(૧) ૧. સ્વાથી હાય પણ પરાથી ન હેાય; ૨. પરાથી હાય પણ સ્વાથી ન હોય; ૩. સ્વાથી પણ હાય અને પરાથી પણ હાય; ૪. સ્વાથી પણ ન હેાય અને પરાથી પણ ન હોય. (૨) ૧. કાઈ પ્રથમ દુ ત હોય અને પછી પણ દુ ત હોય; ૨. કાઈ પ્રથમ દુગત હોય પણ પછી સુગત હાય; ૩. કાઈ પ્રથમ સુગત હાય પણ પછી દુત હોય; ૪. કાઈ પ્રથમ સુગત હાય અને પછી પણ સુગત હાય. (૩) ૧. કાઈ દુગત હોય અને ક્રુત પણ હોય; ૨. કાઈ દુત હોય પણ સુવ્રત હાય; ૩. કાઈ સુગત હોય પણ દુત હોય;
૪. કાઈ સુગત હોય અને સુન્નત પણ હાય. (૪) ૧. કાઈ દુગત હોય અને દુષ્પ્રત્યાનંદી (ઉપકારને ખલા મળે તાય આનંદ નહિ માનનાર) હાય; ૨. કોઈ દુત હોય પણ સુપ્રત્યાનન્દી હાય; ૩. કાઈ સુગત પણ દુષ્પ્રત્યાનંદી હોય; ૪. કોઈ સુગત અને સુપ્રત્યાનન્દી હાય.
૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જીઆ પ્રકરણને અતે ટિપ્પણ્ નં. ૮.
Jain Education International2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org