________________
૧. પુરુષના પ્રકારે
(૧૧) સેવા કરનાર પુરુષ ચાર પ્રકારના છે – ) ૧. પોતાની સેવા કરે પણ બીજાની નહિ; - ૨. બીજાની સેવા કરે પણ પિતાની નહિ;
૩. પોતાની સેવા કરે અને બીજાની પણ કરે; ૪. પિતાની સેવા ન કરે અને બીજાની પણ ન કરે. ૧. સેવા કરે પણ સામી સેવાની આશા ન રાખે; ૨. બીજે પિતાની સેવા કરે એમ ચાહે પણ પિતે
બીજાની સેવા ન કરે; ૩. સેવા કરે અને સામી સેવાની આશા રાખે; ૪. સેવા ન કરે અને સામી સેવાની આશા પણ ન
રાખે. (૩) ૧. કામ કરી આપે પણ માનની અપેક્ષા ન રાખે;
૨. માનની અપેક્ષા રાખે પણ કામ ન કરી આપે; ૩. કામ કરી આપે અને માન પણ ચાહે; ૪. કામ પણ ન કરે અને માન પણ ન ચાહે. ૧. તેવી જ રીતે ગણકાર્ય કરે પણ માન ન ચાહે
એની પણ ચતુર્ભની સમજી લેવી. તેવી જ રીતે ગણુસંગ્રહ કરે પણ માન ન ચાહે તેની ચતુર્ભગી. ગણની શોભા વધારે પણ માન ન ચાહે તેની ચતુર્ભાગી.
ગણની શુદ્ધિ કરે પણ માન ન ચાહે તેની ચતુર્ભગી. (૮) ૧. રૂપ જવા દે પણ ધર્મ ન જવા દે;
૨. ધમ જવા દે પણ રૂપ કાયમ રાખે; ૩. રૂપ પણ રાખે અને ધર્મ પણ રાખે; ૪. રૂપ પણ ન રાખે અને ધર્મ પણ ન રાખે.
તે
છે કે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org