________________
સ્થાનાંગ-સમવાયાંગ: ૬ ૩. જાતિસંપન્ન હોય અને કુલસંપન્ન પણ હોય;
૪. જાતિસંપન્ન ન હોય અને કુલસંપન્ન પણ ન હોય. (૨) તેવી જ રીતે જાતિસંપન્ન અને બલસંપન્નની
ચતુર્ભગી. (૩) જાતિ અને રૂપની ચતુર્ભગી. (૪) જાતિ અને શ્રતની ચતુર્ભગી (૫) જાતિ અને શીલની ચતુર્ભાગી. (૬) જાતિ અને ચારિત્રની ચતુર્ભગી. (૭) કુલ અને બલની ચતુર્ભાગી. (૮) કુલ અને રૂપની ચતુર્ભગી. (૯) કુલ અને શ્રતની ચતુર્ભગી. (૧૦) કુલ અને શીલની ચતુર્ભગી. (૧૧) કુલ અને ચારિત્રની ચતુર્ભગી. (૧૨) બલ અને રૂપની ચતુર્ભગી. (૧૩) બલ અને શ્રુતની ચતુર્ભગી. (૧૪) બલ અને શીલની ચતુર્ભાગી. (૧૫) બલ અને ચારિત્રની ચતુર્ભગી. (૧૬) રૂપ અને શ્રતની ચતુર્ભગી. (૧૭) રૂપ અને શીલની ચતુર્ભગી. (૧૮) રૂપ અને ચારિત્રની ચતુર્ભાગી. (૧૯) શ્રત અને શીલની ચતુર્ભાગી. (૨૦) શ્રત અને ચારિત્રની ચતુર્ભગી. (૨૧) શીલ અને ચારિત્રની ચતુર્ભાગી.
[ સ્થા૩૨૦] ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણુ માટે જુઓ પ્રકરણને અંતે
ટિપ્પણ નં. ૬. ૨. ઇ.
છે ટિપ્પણ નં. ૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org