________________
૮ર૯
પણ છે.
૧. પુરુષના પ્રકારે (૨) ૧. પિતાના પર વિશ્વાસ રાખે પણ બીજા પર નહિ;
૨. બીજા પર વિશ્વાસ રાખે પણ પિતા પર રાખે નહિ; ૩. પિતા પર વિશ્વાસ રાખે અને બીજા પર પણ
વિશ્વાસ રાખે; ૪. પિતા પર વિશ્વાસ ન રાખે તેમ બીજા પર પણ
વિશ્વાસ ન રાખે. (૩) ૧. વિશ્વાસ સંપાદન કરવા ચાહે અને કરી પણ શકે; ૨. વિશ્વાસ સંપાદન કરવા ચાહે પણ અવિશ્વાસનું
ભાજન બને; ૩. અવિશ્વાસનું ભાજન બનવા માગે પણ વિશ્વાસ
એગ્ય બને; ૪. અવિશ્વાસનું ભાજન બનવા માગે અને બને
પણ ખરા. (૪) ૧. કોઈ પિતે વિશ્વાસમાં આવી શકે પણ બીજાને
વિશ્વાસમાં લાવી ન શકે; ૨. કોઈ બીજાને વિશ્વાસમાં લાવી શકે પણ પિતે
વિશ્વાસમાં આવી ન શકે, ૩. કોઈ પોતે વિશ્વાસમાં આવે અને બીજાને પણ
લાવી શકે; ૪. કઈ પોતે વિશ્વાસમાં ન આવી શકે અને બીજાને પણ વિશ્વાસમાં લાવી ન શકે.
[સ્થા ૩૧૨] (૧૦) જાતિસંપન્ન આદિ પુરુષ ચાર પ્રકારના છે - (૧) ૧. જાતિસંપન્ન હોય પણ કુલસંપન્ન ન હોય;
૨. કુલસંપન્ન હોય પણ જાતિસંપન્ન ન હોય;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org