________________
સ્થાનાંગ-સમવાયાંગઃ ૬ ૨. કોઈ બીજા માટે સામર્થ્ય ધરાવે પણ પિતા
પૂરતે અસમર્થ હોય; ૩. કેઈ સ્વ અને પર બન્નેની અપેક્ષાએ સમર્થ હોય; ૪. કોઈ સ્ત્ર અને પર બન્નેની અપેક્ષાએ સામર્થ્ય હીન હોય.
[-સ્થા ૨૮૯] (૮) દેશી વગેરે પુરુષના ચાર પ્રકાર છે –
(૧) ૧. પ્રકટપણે દેષ સેવનાર; ૨. ગુપ્તપણે દેષ સેવનાર; ૩. પ્રત્યુત્પન્નનંદી (ઈષ્ટ અવસ્થા આવે તેમાં આનંદ માનનારા); ૪. નિસરણનદી (બહિષ્કારમાં આનંદ માનનારા). (૨) ૧. ભરત જેવા ઉત્તરેત્તર ઉદયવાળા;
૨. બ્રહ્મદત્ત જેવા ઉદય પામી અસ્ત થનારા; ૩. હરિકેશ જેવા અસ્ત પછી ઉદય પામનારા;
૪. કાલવ્યાધ જેવા ઉત્તરોત્તર અસ્ત પામનારા. (૩) ૧. ઉચ્ચ અને ઉચ્છદી, ૨. ઉચ્ચ અને નીચછંદી૩. નીચ અને ઉચ્ચશ્કેદીક ૪. નીચ અને નીચજીંદી.
-િસ્થા૦, ૨૨, ૩૫, ૩૧૮] (૯) વિશ્વાસી-અવિશ્વાસી પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કહે કે વિશ્વાસ કરું છું અને વિશ્વાસ કરે પણ ખરા;
૨. કહે કે વિશ્વાસ કરું છું પણ વિશ્વાસ કરે નહિ, ૩. કહે કે વિશ્વાસ નથી કરતો પણ વિશ્વાસ કરતો હોય; ૪. કહે કે વિશ્વાસ નથી કરતે અને કરે પણ નહિ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org