________________
८२७
૧. પુરુષના પ્રકારે ૪. કઈ પ્રધાન હોય – સૌને ઉપરી હેય. (૨) ૧. કઈ પોતાને ભવાત કરે પણ પરેન ભવાન્ત
ન કરે. ૨. કોઈ પરને ભવાન્ત કરે પણ પોતાને ભવાન્ત
ન કરે; ૩. કઈ પિતાનો ભવાન્ત કરે અને પરને પણ
ભવાન્ત કરે; ૪. કઈ પિતાના ભવાન્ત ન કરે અને પરનો પણ
ભવાન્ત ન કરે. (૩) ૧. કેઈપિતે અંધારામાં હેય પણ બીજાને અંધા
રામાં ન નાખે; ૨. કોઈ બીજાને અંધારામાં નાખે પણ પિતે અંધા
રામાં ન રહે; ૩. કોઈ પિતે પણ અંધારામાં હેય ને બીજાને
પણ અંધારામાં નાખે; ૪. કોઈ પિતે પણ અંધારામાં ન હોય અને બીજાને
પણ અંધારામાં ન નાખે. (૪) ૧. કેઈ આત્મદમન કરે પણ પરનું દમન ન કરી શકે;
૨. કોઈ પરનું દમન કરી શકે પણ આત્મદમન ન કરે; ૩. કોઈ આત્મદમન કરે અને પરનું પણ દમન કરે; ૪. કોઈ આત્મદમન ન કરે અને પરનું દમન પણ ન કરે.
-સ્થા. ર૮૭] પુરુષ ચાર પ્રકારના છે – ૧. કોઈ પિતા પૂરતો સમર્થ હેય પણ બીજા માટે
સામર્થ્યહીન હોય;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org