________________
સ્થાનાંગસમવાયાંગ: ૬
(૬) કૃશ અને દઢ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કઈ દ્રવ્યથી કૃશ હોય અને ભાવથી પણ
કૃશ હોય; ૨. કોઈ દ્રવ્યથી કૃશ હોય પણ ભાવથી દઢ હોય; ૩. કઈ દ્રવ્યથી દઢ પણ ભાવથી કૃશ હોય;
૪. કઈ દિવ્યથી દૃઢ હોય અને ભાવથી પણ દઢ હોય. (૨) ૧. કોઈ ભાવથી કૃશ હોય અને કૃશશરીરી પણ હોય;
૨. કેઈ ભાવથી કૃશ હોય પણ દઢશરીરી હાય; ૩. કઈ ભાવથી દૃઢ હોય છતાં કૃશશરીરી હોય;
૪. કેઈ ભાવથી દઢ હોય અને દઢશરીરી પણ હોય. (૩) ૧. કોઈ કૃશશરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય પણ
દૃઢશરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત નથી થતું; ૨. કોઈ દઢ શરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે
પણ કૃશશરીરીને નથી થતું; ૩. કોઈ કૃશશરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય
છે અને કોઈ દઢ શરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે; ૪. કઈ કૃશશરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત નથી થતું અને કોઈ દૃઢશરીરીને પણ પ્રાપ્ત નથી થતું.
[ – સ્વા૨ ૨૮૩] (૭) સ્વાથી પરાથી પુરુષના પ્રકાર ચાર છે –– (૧) ૧. કઈ કહ્યું કરનાર હોય;
૨. કઈ કહ્યું અને અમુક ઉભય કરનાર હોય; ૩. કોઈ સૌવસ્તિક – મંગલપાઠી હોય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org