________________
૮રય
૧. પુરુષના પ્રકારે ૨. કોઈ પુરુષ દીન હોય અને અદીનમના હોય; ૩. કોઈ પુરુષ અદીન હેય પણ દીનપરિણત હોય;
૪. કેન પુરુષ અદીન હોય અને અદીનપરિણત હેય. (૫-૧૭) તે જ પ્રમાણે દીન કલ્પી, દીનપ્રજ્ઞ, દિનદષ્ટિ, દીન
શીલાચાર, દીનવ્યવહાર, દીનપરાકમી, દીનવૃત્તિ, દીનજાતિ, દીનભાષી, દીનાભાસી, દીનસેવી, દીનપર્યાય, અને દીનપરિવાર પુરુષની પણ ચતુર્ભગી ઘટાવી લેવી.
[– સ્થા. ર૭૯]
(૬) આર્ય-અનાય પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કોઈ પુરુષ દ્રવ્યથી આય હેય અને ભાવથી પણ
- આર્ય હોય; ૨. કેઈ દ્રવ્યથી આય પણ ભાવથી અનાર્ય હાય; ૩. કોઈ દ્રવ્યથી અનાર્ય હાય પણ ભાવથી આર્ય હોય; ૪. કેઈ દ્રવ્યથી અનાર્ય હોય અને ભાવથી પણ
અનાર્ય હોય. (૨–૧૭) તે જ પ્રમાણે આર્યપરિણત, આયરૂપ, આર્યમના,
આર્યસંકલ્પી, આર્યપ્રજ્ઞ, આર્યદષ્ટિ, આર્યશીલાચાર, આર્યવ્યવહારી આર્યપરાક્રમી, આર્યવૃત્તિ, આર્યજાતિ, આર્યભાષી, આર્યાવભાસી, આર્યસેવી, આયપર્યાય, આર્યપરિવાર પુરુષની પણ ચતુર્ભગી ઘટાવી લેવી.
-િસ્થા. ર૮૦]
૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુઓ ટિપ્પણ નં. ૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org